Breaking News/ ભુજ : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ લઇ શકે છે કચ્છ ની મુલાકાત, કચ્છ મુલાકાતના પગલે એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત, અમિત શાહ સાથે મુખ્યમંત્રી પણ રહેશે હાજર, કલેકટર ઓફિસ ખાતે અધિકારીઓ સાથે બેઠક કરી શકે છે શાહ

Breaking News