India/ અંબાણી-અદાણી એશિયાના ટોચના ધનિક ઉદ્યોગપતિ, એશિયાના ટોચના ધનિકમાં અંબાણી અને અદાણી, ચીનના ઉદ્યોગપતિઓને પાડી દીધા પાછળ, જેક મા અને ઝોંગ શાનશેનથી અંબાણી-અદાણીઆગળ, મુકશ અંબાણીની સંપત્તિ 84 અબજ ડોલર, ગૌતમ અદાણીની સંપત્તિ 77 અબજ ડોલર, બ્લૂમબર્ગ બિલિયનેયર્સ ઇન્ડેક્સના સર્વેમાં વિગત જાહેર

Breaking News