Not Set/ ભુજ/  જીપ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, બે લોકોના કમકમાટી ભર્યા મોત

ભૂજ નખત્રાણા- માધાપર રોડ પર જીપ અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં  બે લોકોના મોત  નિપજ્યા છે. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તાપસ હાથ ધરી હતી. આપણે જણાવી દઈએ કે ભુજ નખત્રાણા- માધાપર રોડ પર જીપ અને ટ્રક વચ્ચે ટક્કર થતા આ અકસ્માત સર્જાયો હતો. […]

Gujarat Others
7b89f8d43a3f7ad1792c511d5ee19d61 2 ભુજ/  જીપ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, બે લોકોના કમકમાટી ભર્યા મોત

ભૂજ નખત્રાણા- માધાપર રોડ પર જીપ અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં  બે લોકોના મોત  નિપજ્યા છે. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તાપસ હાથ ધરી હતી.

આપણે જણાવી દઈએ કે ભુજ નખત્રાણા- માધાપર રોડ પર જીપ અને ટ્રક વચ્ચે ટક્કર થતા આ અકસ્માત સર્જાયો હતો. જીપમાં ખાનગી કંપનીના વ્યક્તિઓ સવાર હતા. જેમાં બે લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.પોલીસ ઘટના સ્થળે પહોંચીને બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.