Gujarat/ ભુજ નજીક BKT ખાનગી કંપનીમાં સર્જાઈ દુર્ઘટના , ક્રેન પરથી નીચે પટકાતા કામદારનું થયું મોત , સેફ્ટીનના અભાવે દુર્ઘટના સર્જાઇ હોવાની માહિતી , શ્રમિકનું મોત થતા અન્ય કામદારોનો હલ્લાબોલ , કંપનીમાં અવાર નવાર સેફ્ટીના અભાવે થાયે છે મોત

Breaking News