ટીપીને મંજૂરી/ ભુપેન્દ્ર સરકારની ત્રણ શહેરોને વધુ એક ભેટ શહેરની માળખાકીય સુવિધાઓમાં થશે વધારો અમદાવાદ, સુરત, ભાવનગરમાં સ્કીમને મંજૂરી ભુપેન્દ્ર સરકારની કુલ 11 TP સ્કીમને મંજૂરી અમદાવાદની 9 સહિત કુલ 11 TPને મંજૂરી અમદાવાદમાં EWS આવાસોનું થશે નિર્માણ 23 હજારથી વધુ EWS આવાસોનું થશે નિર્માણ બાગ બગીચા અને મેદાનો માટે જમીન ફાળવાશે બાગ બગીચા માટે 20.73 હેકટર જમીન ફાળવાશે TP હેઠળ સરખેજ, વસ્ત્રાલ, રામોલ, ગ્યાસપુરનો સમાવેશ વેજલપુર- સૈજપુર બોઘાનો પણ TP મંજૂરીમાં સમાવેશ શહેરની 2 ડ્રાફ્ટ TP અને 7 પ્રિલિમનરી સ્કીમને મંજૂરી

Breaking News