Gujarat/ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં તમામ નવા ચહેરા, આજે 22 થી 24 MLA મંત્રી તરીકે લેશે શપથ, દ.ગુજરાતના 7 ધારાસભ્યોને મળશે સ્થાન, સૌરાષ્ટ્રના 7 ધારાસભ્યોને મળશે સ્થાન, કચ્છમાંથી એક ધારાસભ્યને મળશે સ્થાન, મ.ગુજરાતમાંથી 6 ધારાસભ્યોને મળશે સ્થાન, 30 મિનિટમાં જે ધારાસભ્યો શપથ લેશે તેને થશે ફોન

Breaking News