અમદાવાદ/ ભૂવા રાજના દ્રશ્યો વરસાદ નથી છતાં અમદાવાદના જોધપુરમાં ભૂવો પડ્યો આખે આખી કાર ઘુસી જાય એવો મોટો ભૂવો સ્થાનિક લોકોને અવરજવર કરવામાં હાલાકી એક બાજુનો રસ્તો બંધ થઇ જતાં ટ્રાફિક વધ્યો

Breaking News