વરસાદનું જોર ઘટ્યું/ રાજ્યમાં વરસાદનું જોર ઘટયું 11 જિલ્લાના 24 તાલુકામાં વરસાદ બનાસકાંઠાના દાંતામાં સૌથી વધુ વરસાદ દાંતા તાલુકામાં 24 કલાકમાં 5 ઇંચ વરસાદ 4 તાલુકામાં 2થી 3 ઇંચ સુધીનો વરસાદ અમીરગઢમાં 3.5 ઇંચ વરસાદ ખેડબ્રહ્મામાં 3.5 ઇંચ વરસાદ વિજયનગરમાં 3 ઇંચ વરસાદ પોસીનામાં 2.5 ઇંચ વરસાદ 4 તાલુકામાં 2 થી 3 ઇંચ વરસાદ આજે સવારે પૂરા થયેલા 24 કલાકનો વરસાદ ગાંધીનગર સ્થિત SEOC એ આપી માહિતી

Breaking News