સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ/ ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહીના CMના આદેશ, મહેસુલ વિભાગનો ચાર્જ સંભાળતા જ કાર્યવાહી શરૂ, તકેદારી આયોગના સંદર્ભના કેસોમા થશે કાર્યવાહી, પડતર કેસોમા કાર્યવાહી કરવા માટે પરિપત્ર, મહેસુલ વિભાગે કર્યો ખાસ પરિપત્ર જારી કર્યો, પડતર કેસની વિગતો કોમ્પ્યુટરાઈઝ કરવા સૂચન

Breaking News