હિમાચલ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને RAHUL GANDHI રાજ્યના પ્રવાસે છે. શુક્રવારે રાહુલ ગાંધીએ હિમાચલની નાની કાશી મંડીમાં લોકોને સંબોધિત કર્યાં હતાં. આ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ MODI સરકાર પર શાબ્દીક હુમલો કર્યો હતો. રાહુલે કહ્યું હતું કે ગુજરાતના ઈકોનોમિક મોડલ મોટા મોટા વ્યાપારીઓના મોડલ છે. ગુજરાતમાં 30 લાખ યુવકો પાસેથી રોજગારી છીનવી છે.
Not Set/
મંડી રેલીમાં રાહુલ ગાંધીનો PM મોદી પર વાર