Breaking News/ મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર ભુજનો કૃષ્ણાજી પુલ બંધ કરાયો પુલનો એક ભાગ બંધ કરવામાં આવ્યો મંતવ્ય ન્યૂઝે પ્રસારિત કર્યો હતો અહેવાલ અહેવાલ બાદ પાલિકા તંત્ર ઉંઘમાંથી જાગ્યું પુલનું ફરીથી ક્વોલિટી કંટ્રોલ કરાશે પરીક્ષણના રિપોર્ટ બાદ નિર્ણય લેવાશે મંતવ્ય ન્યૂઝે લીધી હતી લોકોની પ્રતિક્રિયા લોકોએ વ્યક્તિ કરી હતી નારાજગી પાલિકાના બહેરા કાને ફરિયાદ સંભળાઈ

Breaking News