Indore/ મધ્યપ્રદેશનું ઈન્દોર ફરી દેશનું સૌથી સ્વચ્છ શહેર સતત છઠ્ઠી વખત ઈન્દોર ક્લીન સિટી જાહેર ગુજરાતનું સુરત શહેર ક્લીન સિટીમાં બીજા નંબરે નવી મુંબઈ સ્વચ્છ શહેરોમાં ત્રીજા નંબરે વાર્ષિક સ્વચ્છતા સર્વેના આંકડા સામે આવ્યા મધ્ય પ્રદેશ દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય જાહેર મધ્યપ્રદેશ બાદ છત્તીસગઢ અને મહારાષ્ટ્ર

Breaking News