Gujarat/ મધ્યપ્રદેશ: ભોપાલમાંથી 6 આતંકવાદી પકડાયા, ફાતિમા મસ્જિદ નજીક ભાડાના મકાનમાં રહેતા હતા, આતંકી સંગઠન સિમિ સાથે સંકળાયેલા હોવાની શંકા, આતંકીઓ પાસેથી મોટી સંખ્યામાં વિસ્ફોટકો મળ્યા: સૂત્ર

Breaking News