Gujarat/ જામનગર:ઉદ્યોગપતિની GST ચોરી પ્રકરણમાં ધરપકડ, 2 ઉદ્યોગપતિની GST ચોરીમાં ધરપકડ, સ્ટેટ GSTએ રાત્રીના પકડી પૂછપરછ કરી, રૂા.32.58 કરોડની ખોટી વેરા શાખ મેળવ્યાનો ઘટસ્ફોટ, રૂા.181 કરોડના ખરીદ બીલ અન્વયે કરાઇ ધરપકડ, શાંતિ મેટલના ઋષભ પાંભરની કરાઇ ધરપકડ, એકટીવ મેટલના વરૂલ બંસલની ધરપકડ કરી

Breaking News