Breaking News/ મહાઠગ કિરણ પટેલની ધરપકડનો મામલો ક્રાઇમબ્રાન્ચની ટિમ કસ્ટડી લેવા પહોંચી કાશ્મીર ક્રાઇમબ્રાન્ચમાં ફરિયાદના મુદ્દે ધરપકડની કાર્યવાહી જવાહર ચાવડાના ભાઈએ નોંધાવી છે ફરિયાદ કિરણ પટેલે મકાન પચાવી પાડયાની ફરિયાદ નોંધાઇ વિવાદિત કિરણ પટેલની કસ્ટડી મેળવવાની કાર્યવાહી કિરણ પટેલની કસ્ટડી મેળવી અમદાવાદ લાવશે

Breaking News