Maharastra/ મહારાષ્ટ્રના પૂણેમાં આજથી રાત્રિ કરફ્યૂ, સાંજે 6 થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ, તમામ ધાર્મિક સ્થળો 7 દિવસ રહેશે બંધ, પુણેમાં હોટલ,રેસ્ટોરન્ટ, બાર 7 દિવસ બંધ, મોલ, મલ્ટિપ્લેક્સ પણ 7 દિવસ રહેશે બંધ, કોરોના સંક્રમણ વધતાં લેવાયો નિર્ણય

Breaking News