Maharastra/ મહારાષ્ટ્રમાં આજથી કડક લોકડાઉનનો અમલ, લોકલ ટ્રેન અને મેટ્રોમાં પ્રવાસ પર પ્રતિબંધ, જિલ્લા-શહેરમાં આવશ્યક સેવાને પરવાનગી, આજે રાત્રે 8 થી 1 મે સુધી કડક નિયંત્રણ, જો કે ફર્સ્ટવેવ કરતાં હશે થોડું હળવું, તમામ ખાનગી દુકાનો, મોલ, ઓફિસ બંધ, તમામ સરકારી કચેરીમાં 15 ટકા જ સ્ટાફ, આવશ્યક સેવાઓ જ રહી શકશે ચાલુ, શાદી સમારોહમાં માત્ર 25 લોકોને પરવાનગી, શાદી સમારોહ માટે 2 કલાકનો જ સમય, નિયમોનું ઉલ્લંઘન થશે તો 50 હજાર દંડ, આવશ્યક વાહન સેવામાં 50 ટકા મર્યાદા, જીલ્લા વચ્ચે પરિવહનને પણ મંજૂરી નહીં, ખાનગી બસ 50 ટકા ક્ષમતામાં દોડી શકશે

Breaking News