મહાવીર જયંતિ/ મહાવીર જ્યંતિને લઇને AMCનો નિર્ણય શહેરમાં માસ મટનની દુકાન બંધ રાખવા આદેશ કોઇપણ નોનવેજ દુકાનો નહીં ચાલુ રહે જૈન અને અન્ય ધાર્મિક લોકોની લાગણીને લઇને નિર્ણય AMCએ ફરજિયાત બંધ રાખવા કર્યો આદેશ

Breaking News