Gujarat/ મહિલા પર અત્યાચારનો વધુ એક વીડિયો આવ્યો સામે, વાયરલ થયેલો વીડિયો સામે આવતા ચકચાર, પુત્રવધુને સાસુ-નણંદ-સસરાએ માર માર્યાનો વીડિયો, કયાં કારણોસર પુત્રવધુને માર મરાયો તેનું રહસ્ય અકબંધ, મહિલા સુરક્ષાની સરકાર-સમાજની વાતો પર ઉઠયા સવાલ , પથ્થર માથા પર મારી પુત્રવધુને ઘાયલ કરતાં કાળજું કંપાવતા દ્રશ્યો , વીડિયો પ્રાથમિક દ્રષ્ટિએ બનાસકાંઠા જિલ્લાનો હોવાનું અનુમાન , મંતવ્ય ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું

Breaking News