અકસ્માત/ મહિસાગરમાં એસટી બસ કેનાલમાં ખાબકી લુણાવાડાના થાણાસાવલી ગામ પાસેની ઘટના પાનમ નહેરના ખાડામાં એસટી બસ ગરકાવ ગાંધીનગર ડેપોની એસટી બસ લુણાવાડા ગઇ હતી મુસાફરોને માંદરે વતન છોડવા માટે આવી હતી

Breaking News