Budget/ 6.4 કરોડ લોકોએ ટેક્સ ભર્યો, ટેક્સ વ્યવસ્થા પારદર્શક હોવી જોઇએ, વરિષ્ઠ નાગરિકોને ટેક્સમાંથી છુટ, 75 વર્ષથી ઉપરનાં સિનિ.સિટીઝન માટે જાહેરાત, આવા લોકોને ઇન્કમટેકસ રિટર્ન ભરવાની જરૂર નહીં રહે , ભારતમાં કોર્પોરેટ ટેક્સ વિશ્વમાં સૌથી ઓછો, વરિષ્ઠ નાગરિકોને ઇન્કમટેક્ષ રિટર્નમાં છુટ, ડાયરેકટ ટેકસમાં મોટા સુધારા કરાયા

Breaking News