ગુજરાત/ જુનાગઢમાં પોલીસ કર્મચારી ઉપર હુમલો એસઓજીનો સ્ટાફ ગયો હતો તપાસમાં જયશ્રી સીનેમા પાસે બન્યો બનાવ આરોપીની બાતમીને આધારે તપાસ કરવા ગયેલા 15 થી 17 શખ્સો એ કર્યો હુમલો પોલીસ કર્મચારી સાથે કરી ઝપાઝપી ફરજમાં રુકાવટ કર્યાની નોંધાઇ ફરિયાદ

Breaking News