ગુજરાત/ મહિસાગરમાં ફરી એકવાર વાઘની એન્ટ્રી મંતવ્ય ન્યૂઝ પાસે વાઘનો એક્સક્લુઝીવ વીડિયો ફરી એક વાર વાઘ દેખાયો હોવાનો વીડિયો આવ્યો સામે ખાનપુરના જંગલમાં સતત મારણથી ખેડુતો ચિંતિત બકરા અને રોઝના મારણથી સ્થાનિક રહીશો ચિંતિત વન વિભાગ દ્વારા વાઘ હોવા અંગેની પુષ્ટિ નથી કરાઇ ગામ લોકો અને પ્રત્યક્ષદર્શીઓ દ્વારા વાઘ હોવાનુ અનુમાન અગાઉ પણ મહીસાગર જિલ્લામાં વાઘ મળી આવ્યો હતો મંતવ્ય ન્યૂઝ વાયરલ વિડિયોની નથી કરતું પુષ્ટિ

Breaking News