Breaking News/ મહીસાગરના વિરપુરના પાટા ગામ પાસે અકસ્માત, વીરપુર લીંબડીયા રોડ ઉપર ત્રીપલ અકસ્માત, બે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો, અકસ્માતમાં સાત લોકો ઇજાગ્રસ્ત, ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા, અકસ્માત સર્જાતા લોકોના ટોળા ઉમટ્યા, વિરપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

Breaking News
Breaking News