Attack/ નડીયાદમાં NRI યુવકનાં ઘર પર હુમલો, કેમેરામાં કેદ થયા આવા દ્રશ્યો

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…નડીયાદ: NRI યુવક ઘર પર હુમલો, પિતાની ખબર પુછવા આવ્યો હતો યુવક

Breaking News
nadia નડીયાદમાં NRI યુવકનાં ઘર પર હુમલો, કેમેરામાં કેદ થયા આવા દ્રશ્યો

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • નડીયાદ: NRI યુવક ઘર પર હુમલો
  • પિતાની ખબર પુછવા આવ્યો હતો યુવક
  • સાસરિયાઓ દ્વારા યુવકના ઘર પર હુમલો
  • દિપક ત્રિવેદી અને તેજશ બારોટે કર્યો હુમલો
  • અન્ય 10 લોકોએ યુવકના ઘર પર હુમલો
  • દંડા અને તીક્ષ્ણ હથિયારોથી કર્યો હુમલો
  • દીકરી અને જમાઈએ કેનેડામાં કાયદેસરની રીતે કર્યા હતા છૂટાછેડા
  • દીકરીને ત્રાસ આપી છૂટાછેડાની અદાવતમાં કર્યો હુમલો
  • કેનેડાથી આવેલ હિમાંશુ પટેલ ઉપર હુમલો
  • ઘરના કાચ અને બહાર પડેલ કારમાં તોડફોડ 

જુઓ સમગ્ર વીડિયો અહેવાલ – નડીયાદ: NRI યુવક ઘર પર હુમલો

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…