આશારામની પૂજાનો કેસ/ મહીસાગર: આશારામના ફોટાની પૂજા મામલો TPOએ સમગ્ર મામલે DEOને સોંપ્યો રિપોર્ટ શિક્ષકો અને શિક્ષણસંઘના પ્રમુખને નોટિસ આચાર્યને પણ નોટિસ ફટકારવામાં આવી લુણાવાડાની શાળામાં કરાઇ હતી પૂજા જામાંપગીના મુવાડા પ્રા.શાળામાં કરાઇ હતી પૂજા

Breaking News