કમોસમી વરસાદ/ મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો વહેલી સવારથી વીજળીના કડાકા સાથે વરસાદ ઠંડા પવન સાથે ધીમીધારે વરસાદ ધામોદ,લાલસર વખતપુરમાં વરસાદ આંબાની કેરી ખરી પાડતા ખેડૂતો ચિંતામાં કેરી સહિત અન્ય પાકને નુકસાન ની ભીતિ

Uncategorized