Breaking News/ મહીસાગર જીલ્લામાં આંખના ઇન્ફેક્શનના કેસોમાં વધારો, જીલ્લામાં આંખના ઇન્ફેકશનના 1 હજારથી વધુ કેસ નોંધાયા, લુણાવાડા, ખાનપુર અને બાલાસિનોરમાં સૌથી વધુ કેસો, છેલ્લા 2 દિવસમાં લુણાવાડામાં અંદાજીત 300 કેસ નોંધાયા, ખાનપુરમાં 200 અને બાલાસિનોરમાં 500 કેસ નોંધાયા, જીલ્લાના ગામડામાં વકરતા રોગને લઈ લોકોમાં ચિંતા, આરોગ્ય વિભાગ દ્વારા સત્વરે પગલાં લેવાય તેવી લોક માંગ  

Breaking News