Gujarat/ મહીસાગર બાલાસિનોરનું રૈયોલી ડાયનોસોર પાર્ક બંધ, આજથી 30 એપ્રિલ સુધી રહેશે સંપૂર્ણ બંધ , કોરોનાનું સંક્રમણ વધતા તંત્ર દ્વારા લેવાયો નિર્ણય, ડાયનોસોર પાર્ક અને મ્યુઝિયમ સંપૂર્ણ બંધ રખાશે

Breaking News