Gujarat/ JEE એડવાન્સનું પરિણામ જાહેર,ટોપ 100માં ગુજરાત 10 વિદ્યાર્થિઓએ માર્યુ મેદાન,ગુજરાતમાં નમન સોનીએ છઠ્ઠો રેન્ક મેળવ્યો,અનંત કિડામબીએ 13મો, પરમ શાહે 52મો રેન્ક મેળવ્યો,લિસને કડીવારે 57મો પાર્થ પટેલે 72મો રેન્ક મેળવ્યો

Breaking News