Breaking News/ મહુવાના ખોડિયારનગર વિસ્તારમાં બાળકનું મોત, ઝેરી જીવ-જંતુ કરડતા 6 વર્ષીય બાળકનું થયું મોત, હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું બાળકનું મોત, ખોડિયારનગર વિસ્તારમાં વરસાદી પાણીનો કોઈ નિકાલ નહિ, છેલ્લા 15 દિવસથી ભરાયેલ પાણીને લઇ જીવ-જંતુનો ઉપદ્રવ, સ્થાનિકોએ કરી છે અનેકવાર પાલિકાને રજૂઆત, ચીફ ઓફિસરને પણ કરી હતી સ્થાનિકોએ રજુઆત, કોઈ પગલાં ન લેવાતા બાળકનો જીવ ગયો હોવાના આક્ષેપ, ઘટનાને ખોડીયાર નગરના રહીશો પહોંચ્યા પોલીસ સ્ટેશન, ચીફ ઓફિસર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા  

Breaking News
Breaking News