Not Set/ મહુવાનો માલણ ડેમ છલોછલ, પાણીની પુષ્કળ આવકનાં કારણે નિચાણનાં વિસ્તારોમાં એલર્ટ

ભાવનગર જીલ્લાનાં મહુવા તાલુકાનો માલણ ડેમ 100 ટકા ભરાય ગયો છે. જી હા, સમગ્ર વિસ્તારમાં શ્રીકાર વરસાદનાં પગલે ડેમમાં પુષ્કળ પાણીની આવક નોંધવામા આવી રહી છે. ડેમનાં કેચમેન્ટ વિસ્તાર સહિત  ભારે વરસાદનાં પગલે ઉપરવાસમાંથી સતત નવા પાણીની આવક થતા ડેમની સપાટીમાં સતત વધારો નોંધવામાં આવી રહ્યો છે. ડેમ છલોછલ ભરાતા તંત્ર દ્વારા થોરાળા, સાગણિયા, કુંભણ સહિતના 10 […]

Gujarat Others

ભાવનગર જીલ્લાનાં મહુવા તાલુકાનો માલણ ડેમ 100 ટકા ભરાય ગયો છે. જી હા, સમગ્ર વિસ્તારમાં શ્રીકાર વરસાદનાં પગલે ડેમમાં પુષ્કળ પાણીની આવક નોંધવામા આવી રહી છે. ડેમનાં કેચમેન્ટ વિસ્તાર સહિત  ભારે વરસાદનાં પગલે ઉપરવાસમાંથી સતત નવા પાણીની આવક થતા ડેમની સપાટીમાં સતત વધારો નોંધવામાં આવી રહ્યો છે. ડેમ છલોછલ ભરાતા તંત્ર દ્વારા થોરાળા, સાગણિયા, કુંભણ સહિતના 10 ગામને એલર્ટ કરાયા છે તો સાથે સાથે ડેમ અધિકારીઓ અને સુરક્ષા જવાનોને સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપી દેવામાં આવી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews