Gujarat/ મહુવામાં કોંગ્રેસના ગઢમાં ગાબડુ , 100થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાશે , આવતીકાલે ભાજપનો ખેસ ધારણ કરશે , મહુવા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં ગાબડુ , સંઘના પ્રમુખ સાથે તેમના ડાયરેક્ટરો જોડાશે

Breaking News