Mehsana/ મહેસાણાઃ કોંગ્રેસ દ્વારા ઉમેદવારની પેનલ તૈયાર મહેસાણા બેઠક માટે 3 નામો આપવામાં આવ્યા વિસનગર બેઠક માટે 3 નામો આપવામાં આવ્યા ઊંઝા બેઠક પર 2 નામ આપવામાં આવ્યા બહુચરાજી બેઠક પર 2 નામ આપવામાં આવ્યા વિજાપુર બેઠક પર 1 નામ આપવામાં આવ્યુ

Breaking News