Breaking News/ મહેસાણાઃ રીક્ષા-ઈકો કાર વચ્ચે અકસ્માત ખેરાલુ તાલુકા ગોરીસણા નજીકની ઘટના અકસ્માતમાં ઇજાગ્રસ્ત ત્રણના મોત 1નું સ્થળ પર અને 2ના સારવાર દરમિયાન મોત અમદાવાદ સિવિલમાં સારવાર દરમ્યાન મોત રીક્ષા ચાલક સહિત પિતા અને માતાનું મોત ત્રણેય ખેરાલુના ઠાકોરવાસના રહેવાસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

Breaking News