Gujarat/ ગુજરાતનાં વધુ એક ઉચ્ચ અધિકારીને કોરોના , કે.કૈલાસનાથન થયા સંક્રમિત , CMનાં અગ્ર મુખ્યસચિવ છે કૈલાસનાથન, એક સપ્તાહથી છે હોમ આઇસોલેશનમાં , CMOમાં યોજાતી મિટીંગમાં ગેરહાજરી , ઘેર બેઠા બેઠા પરિસ્થિતિ પર રાખી રહ્યાં છે ચાંપતી નજર , કોરોનાનાં હળવા લક્ષણો હોવાની બહાર આવી માહિતી એકાદ સપ્તાહ બાદ ફરી ડયૂટી પર થશે હાજર

Breaking News