મહેસાણા/ મહેસાણાઃ લોખંડના વેપારી સાથે લાખોની ઠગાઈ અન્ય વેપારીએ માલ ખરીદી દુકાન બંધ કરી દીધી શખ્સે બે વેપારીઓ પાસેથી લોખંડ ખરીદ્યું હતું એક વેપારી પાસેથી 67.81 લાખનું ખરીદ્યું લોખંડ લોખંડ ખરીદી પૈસા નહીં ચૂકવી આચરી ઠગાઈ મહેસાણા શહેર બી ડિવિઝન પો.સ્ટે.માં ફરિયાદ પટેલ નવનીતભાઈ સામે ઠગાઈની ફરિયાદ

Breaking News