Breaking News/ મહેસાણાઃ શિક્ષકોની મંડળીમાં ઉચાપત, ખેરાલુમાં શિક્ષકોની મંડળીમાં 1.03 કરોડની ઉચાપત, તાલુકા પ્રાથમિક શિક્ષકોની મંડળીમાં થઈ હતી ઉચાપત, શિક્ષકોને નાણાં ધિરનારી સહકારી મંડળીમાં થઈ ઉચાપત, ઓડિટ અને ચોકસી અધિકારીની તપાસમાં આવ્યુ બહાર, માજી મંત્રી સહિત 33 વિરૂદ્ધ ફરિયાદનો આદેશ, જસુ દેસાઈ હતા મંડળીના માજી મંત્રી, 30 દિવસમાં ફરિયાદ દાખલ કરવા આદેશ, પ્રમુખને જિલ્લા રજિસ્ટ્રાર આપ્યા આદેશ, નોકરી પર જોખમ આવતા બાકી રકમ ભરવા શિક્ષકો દોડ્યા

Breaking News