Gujarat/ 36 શહેરોમાં આજથી નિયંત્રણ વધુ હળવા, બજારો ખુલ્લા રાખવાનો સમય સાંજે 6 સુધી, બજારને વધુ સમય મળતાં વેપારમાં આવશે તેજી, વેપારીઆલમે કરેલી રજૂઆતને સાનુકૂળ પ્રતિસાદ, રેસ્ટોરન્ટ માટે પણ હોમડિલીવરીનો સમય લંબાવાયો, રાત્રે 10 સુધી હોમડિલીવરી માટે મુક્તિ વધુ મુક્તિ અપાતાં રેસ્ટોરન્ટ સંચાલકોને રાહત, રાત્રિ કરફ્યુમાં કોઇ રાહત નહીં હજી વધુ સમય વધારવા વેપારીઆલમની છે રજૂઆત

Breaking News