ગુમ/ વલસાડના પારડીના ખેરલાવ ગામનો બનાવ લગ્નના ચાંદલાની પૂર્વ સંધ્યાએ માતા, બે પુત્રીઓ ગુમ આજે ચાંદલા ની વિધિ હતી 27 તારીખે પુત્રીના હતા લગ્ન લગ્નની પત્રિકા પણ છપાઈ ગઈ હતી પીતા લગ્ન ની તૈયારી માં હતા કન્યા અને તેની બહેન અને માતા ગાયબ

Breaking News