મહેસાણાના મેઘાલિયાસણ ગામના નિવૃત થયેલા પી.એસ.આઈ.એ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. તેઓની એક સુસાઇડ નોટ પણ મળી છે, નિવૃત પી.એસ.આઈ.એ સુસાઈટ નોટમાં મહેસાણા પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા ક્લાર્ક સામે ગંભીર આરોપ લગાવ્યા છે.
આ ઉપરાંત પી.એફની રકમ કોસ્ટબલ ક્લાર્ક જયંતીભાઈ પ્રજાપતિ કુક્સ વાળાને આપ્યાની સુસાઈટ નોટમાં ઉલ્લેખ કર્યો છે. સાથે સાથે 18 લાખની રકમ ઉછીની લીધા બાદ પરત ન મળતા પી.એસ.આઈ.એ ક્લાર્ક જયંતીભાઈનું નામ લખી આત્મહત્યા કરી છે. આ જ કારણે પી.એસ.આઈ. ભાથીભાઈ ચૌધરી રિટાયર્ડ થયા બાદ ડિપ્રેશનમાં રહેતા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
