Banaskantha News/ બનાસકાંઠા: અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં આરોગ્ય સેવા કેન્દ્રની અનોખી સેવા

4 દિવસમાં 6,470 યાત્રાળુઓએ સારવારનો લાભ લીધો

Gujarat Others

Banaskantha News : અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં આરોગ્ય સેવા કેન્દ્રની અનોખી સેવા જોવા મળી રહી છે. જેમાં યાત્રાળુઓનું સંજીવની કેન્દ્ર આરોગ્ય સેવા કેન્દ્ર બન્યું છે. આ આરોગ્ય સેવા કેન્દ્રમાં 4 દિવસમાં 6,470 યાત્રાળુઓએ સારવારનો લાભ લીધો હતો.

જેમાં યાત્રાળુઓના આરોગ્ય માટે રાઉન્ડ ધ ક્લોક કામગીરી બજાવવામાં આવી રહી છે. આ આરોગ્ય કેન્દ્રમાં મેળાની શરૂઆતમાં 850 દર્દીઓએ સારવાર લીધી હતી. જ્યારે ત્રીજા દિવસે જ 2,200થી વધુ OPD નોંધાઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર ખાતેથી વિવિધ સુરક્ષાલક્ષી પ્રકલ્પોનો શુભારંભ

આ પણ વાંચો:ગાંધીનગર: GSTમાં સરકાર દ્વારા ફેરફાર મામલે નાણાંમંત્રીની પ્રતિક્રિયા