Gandhinagar News/ ગાંધીનગર: GSTમાં સરકાર દ્વારા ફેરફાર મામલે નાણાંમંત્રીની પ્રતિક્રિયા

સિમેન્ટ ઉપર પણ 18 ટેકસ કરવામાં આવ્યો’ છે

Gujarat Gandhinagar

Gandhinagar News : GSTમાં સરકાર દ્વારા ફેરફાર મામલે નાણાંમંત્રી કનુ દેસાઇની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં ‘તમામ ખાદ્ય સામગ્રીમાં ઝીરો અથવા 5 ટકા કરવામાં આવ્યા’ છે, એમ તેમણે જણાવ્યું હતું. જ્યારે ‘ખેડૂતોના ટ્રેકટર અને સાધનો પર 5 ટકા GST લાગુ કરાયો’ છે.

તે સિવાય ‘સિમેન્ટ ઉપર પણ 18 ટેકસ કરવામાં આવ્યો’ છે. આમ ‘દેશમાં હવે માત્ર 5 અને 18 ટકાનો જ રેટ લાગુ થશે’.જોકે ‘નિષેધ કરવાવાળી વસ્તુઓ પર સરકારે બાંધછોડ કરી નથી’ ‘હાલમાં પણ જે 40 ટકા ટેક્સ છે, તે યથાવત રાખવામાં આવ્યો’.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કચ્છ પોલીસે દારૂ પર ફેરવ્યું બુલડોઝર, કરોડોના માલનો કરાયો નાશ

આ પણ વાંચો:કચ્છના આદિપુરમાં કોલેજના વિદ્યાર્થીએ પ્રિન્સિપાલને થપ્પડ મારતા હોબાળો, વિદ્યાર્થીઓ પોલીસ સ્ટેશન ધસી ગયા

આ પણ વાંચો:કચ્છના કોરી ક્રીકમાં BSFની મોટી કાર્યવાહી, 15 પાકિસ્તાની ઘૂસણખોરો બે બોટ સાથે ઝડપાયા