Ahmedabad News/ અમદાવાદ શહેર પોલીસની નંબર પ્લેટ વગરના વાહન અંગે ઝુંબેશ

આ વાહનો એમ.વી.એક્ટ ની કલમ 207 હેઠળ ડીટેઈન કરવામાં આવ્યા

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદ શહેર પોલીસે નંબર પ્લેટ વગરના વાહનોને લઈને ઝંબેશ શરૂ કરવામાંઆવી છે. આજે આ ઝુબેશનો બીજા દિવસ હતો. તા.04/09/2025 ના રોજ અમદાવાદ શહેર પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત નંબર પ્લેટ વગરના વાહનો અંગે કાર્યવાહીની ખાસ ઝુંબેશનો બીજો દિવસ હતો.

https://twitter.com/AhmedabadPolice/status/1963849339522130070?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1963849339522130070%7Ctwgr%5E735cc1afb586f253813b25ce1a5b90d96844e7d2%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2FAhmedabadPolice%2Fstatus%2F1963849339522130070

https://twitter.com/AhmedabadPolice/status/1963849339522130070?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1963849339522130070%7Ctwgr%5Ed63e8d060fe22f294448ac10faa5d7f6ad7ba827%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2FAhmedabadPolice%2Fstatus%2F1963849339522130070

જેમાં શહેરમાં વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નંબર પ્લેટ વગરના 452 જેટલા વાહનો ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી. આ વાહનો એમ.વી.એક્ટ ની કલમ 207 હેઠળ ડીટેઈન કરવામાં આવ્યા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના માધુપુરા ક્રિકેટ સટ્ટાબાજી કેસના મુખ્ય આરોપી હર્ષિત જૈનની દુબઈથી ધરપકડ

આ પણ વાંચો:અમદાવાદ, સુરત, કચ્છ ભૂગર્ભજળના નિષ્કર્ષણને કારણે ધીમે ધીમે ડૂબી રહ્યા છે

આ પણ વાંચો:અમદાવાદમાં વધુ એકવાર રફ્તારનો કહેર સામે આવ્યો, શ્યામલ ચોકડી પાસે કાર અકસ્માત