Gujarat/ મહેસાણાના વીસનગરમાં હીરાની ફેક્ટરીમાં આગ , વીસનગરની સૌથી મોટી ડાયમંડ પેઢીમાં આગ , મોડી રાત્રે લાગેલ ભીષણ આગ પર મેળવાયો કાબુ , જવેલરી અને હીરાનો વ્યવસાય કરે છે સમર્થ ડાયમંડ, આગની ઘટનાથી ડાયમંડ પેઢીમાં થયું ભારે નુકશાન

Breaking News