Gujarat/ મહેસાણામાં એકમ કસોટીનું પેપર ફૂટ્યું ,  માધ્યમિક અને ઉ.માધ્યમિક વિભાગની કસોટી , ધોરણ 9-10ના ગણિત વિષયનું પેપર ફૂટ્યું , યસ સર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર પેપર લીક , અલ્કેશ પટેલ નામના શિક્ષકે DEOને જાણ કરી , કસોટીના 23 કલાક પહેલા જ પેપર ફૂટ્યું , પેપર ફોડનાર સામે કડક કાર્યવાહી કરવા માંગ

Breaking News