Gujarat/ મહેસાણામાં ટુંક સમયમાં શરૂ થશે અંડરપાસ, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે લીધી મુલાકાત, અંડરપાસની રૂબરૂ મુલાકાત લઈ કામનું નિરીક્ષણ કર્યું, 141 કરોડના ખર્ચે તૈયાર થયો છે અંડરપાસ, અમદાવાદથી રાજસ્થાન તરફ જતા વાહનોને સરળતા રહેશે, શહેરીજનોને વર્ષોની ટ્રાફિકની સમસ્યાથી મળશે છુટકારો

Breaking News