આત્મહત્યા/ મહેસાણા:વિદ્યાર્થીનીનો આપઘાત મામલો વિદ્યાર્થીનીના પરિજનોના નિવેદન નોંધાયા વિદ્યાર્થીની ત્રણ દિવસથી હતી ગુમ ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થીનીએ કર્યો હતો આપઘાત લેબોરેટરી રૂમમાં ઝેરી દવા પીને આપઘાત કર્યો વડસ્મા સત્સંગી સાકેતધામ શૈક્ષણિક સંકુલની ઘટના વલસાડની 21 વર્ષીય તિતિક્ષા પટેલે કર્યો આપઘાત લાંઘણજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

Breaking News