Gujarat/ રાજકોટ ગોંડલમાં જાનૈયાઓએ કર્યું મતદાન, એકસાથે 30 થી પણ વધુ જાનૈયાઓએ કર્યું મતદાન, સવારમાં દુલ્હને બીલયાળા ખાતે મતદાન કર્યું હતું, લગ્નના બંધનમાં બંધાયા બાદ જાન પરત ગોંડલ ફરી હતી, જાન ઘરે જતી પહેલા વરરાજા સાથે જાનૈયાએ કર્યું મતદાન

Breaking News