આત્મહત્યા/ મહેસાણા: ઉંઝામાં પ્રેમી પંખીડાએ કર્યો આપધાત ઊંઝાના કહોડા ગામની ચોંકાવનારી ઘટના વીજળીના થાંભલા ઉપર ચડી મોતને વ્હાલું કર્યું વીજ વાયર પકડી લેતા યુવક યુવતીનું મોત ઠાકોર પુષ્પા અને ઠાકોર કિરણજીએ કર્યો આપઘાત બંન્ને પ્રેમી પંખીડા ઘર છોડી જતા રહ્યા હતા

Breaking News